17. નીચેના પૈકી કયા માપદંડ અનુસૂચિત આદિજાતિ તરીકે સમુદાયના સ્પષ્ટીકરણ માટે સામાન્ય રીતે અપનાવવામાં આવે છે ?
1. 1. આદિમ લક્ષણોના સંકેત
2. 2. વિશિષ્ટ સંસ્કૃતિ
3. 3. ઓછી વસ્તી અને ઉંચો મૃત્યુદર
4. 4. મોટા સમુદાય સાથે સંપર્કનો સંકોચ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. ફક્ત 1, 2 અને 3
B. ફક્ત 3 અને 4
C. ફક્ત 2, 3 અને 4
D. ફક્ત 1, 2 અને 4
Answer: (D) ફક્ત 1, 2 અને 4
18. 2011ની વસ્તી ગણત્રી પ્રમાણે અસર કારક સાક્ષરતા દર……………. છે.
A. 62.5%
B. 50.5%
C. 74%
D. 49%
19. 2011ની વસતી ગણતરી મુજબ વસતીની ગીચતાના સંદર્ભે ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
20. ગુજરાતના આદિજાતિ સમૂહો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. 1. ગુજરાતના 78% સાક્ષરતા દરની સામે અનુસૂચિત જનજાતિનો સાક્ષરતા દર 62% છે.
2. 2. કુલ 14 ITDP ગુજરાતમાં સ્થપાયાં.
3. 2. દેશના 8.1 % જેટલી અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં છે.
A. 1, 2 અને 3
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. ફક્ત 1 અને 2
21. સેન્સસ 2011 મુજબ, ભારત અને ગુજરાત રાજ્યની કેટલા ટકા (%) વસ્તી શહેરોમાં વસે છે ?
A. અનુક્રમે 31.14 અને 42.60
B. અનુક્રમે 42.60 અને 31.14
C. અનુક્રમે 13.59 અને 12.87
D. અનુક્રમે 12.87 અને 13.59
Answer: (A) અનુક્રમે 31.14 અને 42.60
22. નીચેનાં કયા સંઘ પ્રદેશ (Union Territories) માં સેક્સ રેશીયો મુજબ સ્ત્રીઓની સંખ્યા વધારે છે?
A. ચંદીગઢ
B. દમણ અને દીવ
C. લક્ષદ્વિપ
D. પુડુચેરી
23. દેશમાં નીચેના પૈકી કયું રાજ્ય/કેન્દ્રશાસિત વિસ્તાર સૌથી વધારે મેગ્રુવ કવર ધરાવે છે ?
A. ગુજરાત
B. પશ્ચિમ બંગાળ
C. ઓડિસ્સા
D. આંદામાન અને નિકોબાર
24. સમગ્ર વિશ્વમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય હાલમાં
A. વધી રહ્યું છે.
B. સ્થાયી છે.
C. બદલાતું નથી.
D. ઘટી રહ્યું છે.
Answer: (A) વધી રહ્યું છે.