Exam Questions

33. સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્યજીવન સંબંધી સમુદાય જોવા મળે છે?

A. રાજગોંડ

B. માલધારી

C. ડુંગરી ભીલ

D. ઢોલી ભીલ

Answer: (B) માલધારી

34. નીચેનું પૈકી ગુજરાતનું કયુ આદિવાસી જૂથ (આદિમ જાતિ) ખાસ કરીને ભેદ્ય નથી ?

A. કાથોડી

B. કોટવાળિયા

C. સીદી

D. ઉપરોકતમાંથી કોઇ નહિ

Answer: (D) ઉપરોકતમાંથી કોઇ નહિ

35. નીચેના વિધાનો જુઓ

1. (1) ભારતમાં પહેલી વસ્તી ગણતરી 1931 માં હાથ ધરવામાં આવી હતી.

2. (2) આવનારી 2021 વસ્તી ગણતરી 16 મું અભિયાન હશે.

3. (3) બીજી વખતની જાતિ વસ્તી ગણતરી (SECC) 2011 માં કરવામાં આવી હતી.

4. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1 અને 2 સાચા

B. 2 અને 3 સાચા

C. 1 અને 3 સાચા

D. 1, 2 અને 3 સાચા

Answer: (B) 2 અને 3 સાચા

36. ગુજરાતના માલધારીઓનો પરંપરાગત વ્યવસાય કયો છે?

A. ભંડારી (Store Keeper)

B. પ્રાણી સુરક્ષા

C. કપાસના કાપડનો વણાટ

D. વ્યાપાર

Answer: (B) પ્રાણી સુરક્ષા

37. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

A. ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા (સ્પષ્ટ રૂપરેખા) આપવામાં આવી નથી.

B. ઉત્તર-પૂર્વ ભારત એ દેશની આદિવાસી વસ્તીના અર્ધાથી થોડાક વધારે જેટલી વસ્તી ધરાવે છે.

C. તોડા તરીકે ઓળખાતા લોકો નીલગીરી ક્ષેત્રમાં રહે છે.

D. લોથા એ નાગાલેન્ડમાં બોલાતી ભાષા છે.

Answer: (B) ઉત્તર-પૂર્વ ભારત એ દેશની આદિવાસી વસ્તીના અર્ધાથી થોડાક વધારે જેટલી વસ્તી ધરાવે છે.

38. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. 2011ની વસ્તી ગણતરીના આધારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરી સૌથી વધુ લિંગ ગુણોત્તર ધરાવે છે.

2. 2. 2011ની વસ્તીગણતરીના આધારે, 2001ની વસ્તી ગણતરીની સરખામણીમાં 2011માં બાળ લિંગ ગુણોત્તરમાં ઘટાડો થયેલ છે.

A. માત્ર વિધાન 1 સાચું છે.

B. માત્ર વિધાન 2 સાચું છે.

C. વિધાન 1 અને 2 બંને સાચા છે.

D. વિધાન 1 અને 2 બંને ખોટા છે.

Answer: (C) વિધાન 1 અને 2 બંને સાચા છે.

39. 'ક' યાદીને 'ખ' યાદી સાથે જોડીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. (I) કુકરમુંડા - (1) દાહોદ

2. (II) ધાનપુર -(2) ડાંગ

3. (III) ઘોઘંબા - (3) તાપી

4. (IV) સુબીર - (4) પંચમહાલ

A. (1)-(3), (II) - (1), (III) - (2), (IV) - (4)

B. (1)-(3), (II) - (1), (III) - (4), (IV) - (2)

C. (1)-(1), (II) (3), (III) (2), (IV) - (4)

D. (1) - (1), (II) (3), (III) (4), (IV) - (2)

Answer: (B) (1)-(3), (II) - (1), (III) - (4), (IV) - (2)

40. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રીઓનું અક્ષરજ્ઞાનનું પ્રમાણ સૌથી વધુ છે?

A. ગાંધીનગર

B. અમદાવાદ

C. સૂરત

D. નવસારી

Answer: (C) સૂરત