9. ગુજરાત માટે ૨૦૧૧ની વસ્તીગણતરીના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો)
ખરું(રાં) છે?
1. ৭. વર્ષ ૧૯૦૧થી ૨૦૧૧ દરમ્યાનના સમયગાળામાં વસ્તીવૃધ્ધિ દર ૫૬૪% છે.
2. २. સૌથી નીચો જાતિ ગુણોત્તર તાપી જિલ્લામાં જોવા મળ્યો.
3. 3. સાક્ષરતા દરમાં પ્રથમ પાંચમાં આણંદ અને સુરત જિલ્લાઓ હતાં.
A. ફક્ત ૧
B. ફક્ત ર
C. ફક્ત ૧ અને ૩
D. ફક્ત ૨ અને 3
10. ૪૫° પૂર્વ રેખાંશ ધરાવતું એક 'A' સ્થળ છે. ૭૫° પૂર્વ રેખાંશ ધરાવતું અન્ય 'B' સ્થળ છે. જો 'A' નો સ્થાનિક સમય ૧૧૦૦ કલાક હોય તો 'B'નો સ્થાનિક સમય શું હશે?
A. ૧૨૦૦ કલાક (Hrs)
B. ૧૩૦૦ કલાક (Hrs)
C. ૧૦૦૦ કલાક (Hrs)
D. ૧૨૨૦ કલાક (Hrs)
Answer: (B) ૧૩૦૦ કલાક (Hrs)
11. આંદામાન ટાપુની મોટાભાગની આદિજાતિ વસ્તી छे.
A. ઓસ્ટ્રેલોઈડ વંશ
B. કોકેસોઈડ વંશ
C. મોંગોલોઈડ વંશ
D. નેગ્રીટો વંશ
12. ભારતના નીચેનાં પૈકી કયા દાયકાઓને વસ્તીવિસ્ફોટના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે?
A. ૧૯૨૧ – ૧૯૫૧
B. ૧૯૦૧ - ૧૯૨૧
C. ૧૯૮૧ - ૨૦૦૧
D. ૧૯૫૧ – ૧૯૮૧
13. ગ્રીન બોનસ સંજ્ઞા સાથે સંકળાયેલી છે.
A. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ
B. પર્યાવરણ અને જંગલ
C. કૃષિ
D. ભારતીય સૈન્ય
Answer: (B) પર્યાવરણ અને જંગલ
14. ગુજરાતનું નીચેનાં પૈકીનું કયું શહેર કર્કવૃત્તની ઉત્તરે આવેલું છે?
A. ગાંધીનગર
B. સુરેન્દ્રનગર
C. ગોધરા
D. મહેસાણા
15. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
2. २. ગુજરાતની કુલ વસ્તીના ૫૭.૪૦ ટકા વસ્તી ગ્રામીણ વસ્તી હતી.
3. 3. કેરળ તેની કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે.
A. ફક્ત ૧ અને ૨
B. ૧, ૨ અને ૩
C. ફક્ત ર
D. ફક્ત 3
16. ગુજરાતી ભાષા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
1. १. ગુજરાતી ભાષા પશ્ચિમી ઇન્ડો-આર્યન જૂથની છે.
2. २. ગુજરાતી ભાષા મધ્ય ઇન્ડો-આર્યન જૂથની છે.
3. 3. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા છઠ્ઠા ક્રમે છે.
4. ४. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ભારતમાં ઉર્દૂ ભાષા બોલનારા લોકોની સંખ્યા સાથે સમાન છે.
A. ફક્ત ૧ અને ૪
B. ફક્ત ૧, ૩ અને ૪
C. ફક્ત ૨ અને ૩
D. ફક્ત ૧ અને 3