Exam Questions

41. નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. (1) અમરેલી જિલ્લામાં સ્ત્રીઓના પ્રમાણમાં વર્ષ 2001 કરતાં વર્ષ 2011માં વધારો થયો છે.

2. (2) ડાંગ જિલ્લામાં સ્ત્રીઓના પ્રમાણમાં વર્ષ 2001 કરતાં વર્ષ 2011માં ઘટાડો થયો છે.

A. બંને વિધાનો સાચાં છે.

B. બંને વિધાનો ખોટાં છે.

C. વિધાન (1) સાચું અને (2) ખોટું છે

D. વિધાન (1) ખોટું અને (2) સાચું છે.

Answer: (B) બંને વિધાનો ખોટાં છે.

42. “ક” યાદી તથા 'ખ' યાદીને જોડીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. (1) કરઝણ - (1) પંચમહાલ

2. (II) સુખી - (2) નર્મદા

3. (III) સીપુ - (3) બનાસકાંઠા

4. (IV) દેવ - (4) છોટાઉદેપુર

A. (1)-(4), (II) - (2), (III) - (3), (IV) - (1)

B. (1)-(4), (II) - (2), (III) - (1), (IV) - (3)

C. (1)-(2), (II) - (4), (III) - (1), (IV) - (3)

D. (1) - (2), (II) - (4), (III) - (3), (IV) - (1)

Answer: (D) (1) - (2), (II) - (4), (III) - (3), (IV) - (1)

43. આંધ્રપ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગણા રાજ્ય અલગ થયું હતું?

A. 10

B. 12

C. 11

D. 14

Answer: (A) 10

44. નીચેના પૈકી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે બ્લૂ માઉન્ટનમાં જોવા મળે છે?

A. લમ્બાડા

B. ગોંડ

C. જારવા

D. ટોડા

Answer: (D) ટોડા

45. 2001 તથા 2011 દરમ્યાન...........માં મહત્તમ અને લઘુત્તમ વસ્તી ઘનતામાં તફાવત નોંધાયો.

A. હરીયાણા અને અરૂણાચલ પ્રદેશ

B. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ

C. પશ્ચિમ બંગાળ અને નાગાલૅન્ડ

D. બિહાર અને નાગાલૅન્ડ

Answer: (D) બિહાર અને નાગાલૅન્ડ

46. વસતી ગણત્રી-2011 મુજબ ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં છેલ્લેથી પ્રથમ ક્રમે છે?

A. દાહોદ

B. ડાંગ

C. તાપી

D. સાબરકાંઠા

Answer: (A) દાહોદ

47. ગુજરાતમાં બાળમૃત્યુદર વર્ષ 2002માં 60 હતો જે ઘટીને વર્ષ 2016માં થયો છે.

A. 50

B. 40

C. 30

D. 20

Answer: (C) 30

48. વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં શહેરોની સંખ્યા વધુ છે?

A. સૂરત

B. વલસાડ

C. રાજકોટ

D. ભાવનગર

Answer: (B) વલસાડ