1. 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયો ધાર્મિક સમુદાય સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે?
A. બૌદ્ધ
B. જૈન
C. ખ્રિસ્તી
D. શીખ
2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. 1. હાલ વિશ્વની 55% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે.
2. 2. વિશ્વની શહેરી વસ્તીના 54%નું નિવસન એશિયા છે.
3. 3. આફ્રિકા, તેની શહેરી વિસ્તારોમાં રહેતી 43% વસ્તી સાથે, સૌથી ગ્રામિણ છે.
A. ફક્ત 2
B. ફક્ત 1 અને 3
C. 1, 2 અને 3
D. ફક્ત 2 અને 3
3. “ગેજ” અનુસાર ભારતીય રેલ્વે કેટલી શ્રેણીઓમાં વિભાજીત થયેલું છે ?
A. પાંચ
B. ચાર
C. ત્રણ
D. બે
4. તોડા આદિજાતિનું નિવાસસ્થાન. માં છે.
A. ઈરામલા પહાડીઓ
B. શિવાલીક પહાડીઓ
C. મહાદેવ પહાડીઓ
D. નીલગિરિ પહાડીઓ
Answer: (D) નીલગિરિ પહાડીઓ
5. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો “સ્વતંત્ર - સ્વેચ્છાચારી” ઉદ્યોગ બાબતે સાચું / સાચાં છે ?
A.
તે સ્થાન-વિશેષ હોય છે.
B. તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતાં જ પોતાનું સ્થળ બદલે છે.
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (B) તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતાં જ પોતાનું સ્થળ બદલે છે.
6. ભારતમાં આયોજન પંચ અને “NRSA” દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઈમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે?
7. 2011 ની વસ્તી ગણત્રી મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1. ભારતની સરખામણીમાં ગુજરાતનો સાક્ષરતા દર ઊંચો છે.
2. 2. 15- 19 ના વયજૂથમાં ગુજરાતની વસ્તીના હિસ્સાની ટકાવારી ભારતની વસ્તીના હિસ્સાની ટકાવારી કરતાં વધુ છે.
A. ફક્ત 1 સાચું છે.
B. ફક્ત 2 સાચું છે.
C. 1 અને 2 બંને સાચાં છે.
D. 1 અને 2 બંને ખોટાં છે.
Answer: (A) ફક્ત 1 સાચું છે.
8. મહાન સંસ્કૃતિઓ ગ્રીક અને રોમનનો વિકાસ માં થયો.
A. સવાના વિસ્તાર
B. સમશીતોષ્ણ વિસ્તાર
C. ભૂમધ્ય વિસ્તાર
D. ઉષ્ણકટિબંધ વિસ્તાર
Answer: (C) ભૂમધ્ય વિસ્તાર