41. રાજ્યના ઉચ્ચ ન્યાયલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને..... નો સમાવેશ થાય છે.
A. 9 અન્ય ન્યાયમૂર્તિઓ
B. 11 અન્ય ન્યાયમૂર્તિઓ
C. 13 અન્ય ન્યાયમૂર્તિઓ
D. ઉપરોક્તમાંથી કોઈ નહીં
Answer: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
42. નીચેના પૈકી કયું/કયા ન્યાયાલયની સત્તા સંદર્ભે સાચું નથી?
A. ન્યાયાલય અટકાયતનો સમયગાળો ઘટાડી શકતી નથી.
B. ન્યાયાલય બંધારણની સુધારણાનું અમલીકરણકરણ કરવા સરકારને ફરજ પાડશે નહીં.
C. ન્યાયાલય કાયદા અથવા ગૌણ કાયદા ઘડવા માટે દિશા નિર્દેશિત કરી શકે.
D. ઉપરોક્ત તમામ
Answer: (C) ન્યાયાલય કાયદા અથવા ગૌણ કાયદા ઘડવા માટે દિશા નિર્દેશિત કરી શકે.
43. નીચેનામાંથી કયું ભારતીય બંધારણ હેઠળ ન્યાયિક સમીક્ષામાં યોગ્ય નથી?
A. આર્થિક નીતિ સાથે સંબંધિત નથી.
B. માત્ર ભાવ ઠરાવણી ન્યાયાલયના અધિકારક્ષેત્રમાં છે.
C. પ્રશ્ન મર્યાદામાં હકીકતના તારણો વ્યાજબી પુરાવા ઉપર આધારિત છે કે કેમ અને શું આવા તારણો જમીનના કાયદાઓ સાથે સુસંગત છે કે કેમ.
D. અનુચ્છેદ 32 અને 226 મુજબ સુધારાની સીમા મર્યાદા બહાર બંધારણનું મૂળભૂત લક્ષણ.
Answer: (B) માત્ર ભાવ ઠરાવણી ન્યાયાલયના અધિકારક્ષેત્રમાં છે.
44. નાગરિક સેવકો માટે ઉપલબ્ધ, બંધારણીય સલામતીની ખાતરી દ્વારા કરવામાં આવે છે.
A. અનુચ્છેદ 310
B. અનુચ્છેદ 311
C. અનુચ્છેદ 312
D. અનુચ્છેદ 317
45. નીતિ આયોગની ગવર્નીંગ કાન્સીલની પહેલી બેઠક ક્યારે મળેલ હતી?
A. તા. 1-2-2015
B. તા. 8-2-2015
C. તા. 1-3-2015
D. તા. 1-4-2015
46. ગુજરાતમાં અનુસૂચિત જાતિની યાદિમાં બલાહી તથા બલઈ જાતિઓ નીચેના પૈકી કયા વર્ષમાં ઉમેરવામાં આવી?
A. 1956
B. 1998
C. 2002
D. 2004
47. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ કોઈપણ કારણસર મૃત્યુ થાય તો વીમેદારનું જોખમ આવરી લે છે, અને તે કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
A. 18 થી 60 વર્ષ
B. 18 થી 62 વર્ષ
C. 18 થી 50 વર્ષ
D. 18 થી 65 વર્ષ
Answer: (C) 18 થી 50 વર્ષ
48. નીતિ આયોગના શરૂઆતના પ્રોગ્રામમાં કેટલા વર્ષના રોડમેપનો સમાવેશ થયેલ હતો?
A. પાંચ
B. દસ
C. ત્રણ
D. પંદર