33. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય કાયદો જાહેર કરવાની સત્તા છે, જ્યારે ...........
A. કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.
B. કાયદો રાષ્ટ્રના મૂળભૂત અંતરાત્માનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે.
C. કાયદો રાષ્ટ્રપતિના વિશેષાધિકારનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.
D. ઉપરોક્તમાંથી કોઈ નહીં.
Answer: (A) કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.
34. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ ગેરહાજર હોય તો કોની હાજરીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ લેશે?
A. લોકસભાના અધ્યક્ષ
B. ઉપ રાષ્ટ્રપતિ
C. પ્રધાનમંત્રી
D. સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ
Answer: (D) સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ
35. “ઉચ્ચતમ ન્યાયાલય પોતાના ફેસલા અથવા હુકમોની પુનર્વિચારણા કરી શકે છે.” ભારતના સંવિધાનમાં આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવેલ છે?
36. “લોક સેવા આયોગના કાર્યો” બાબતની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
37. રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફની સેવાની શરતો સંબંધી વિનિયમો કરવાની સત્તા કોની છે?
A. રાષ્ટ્રપતિ
B. રાજ્યપાલ
C. મુખ્યમંત્રી
D. મુખ્ય સચિવ
38. પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ એ ______ છે.
A. અર્ધ ન્યાયિક સંસ્થા
B. નિયમનકારી સંસ્થા
C. બંધારણીય સંસ્થા
D. વૈધાનિક સંસ્થા
Answer: (D) વૈધાનિક સંસ્થા
39. સંસદીય પરિભાષામાં “બંધ” શબ્દનો અર્થ એટલે
A. સંસદના સત્રનો અંત
B. પ્રવૃત્ત ચર્ચાનો અંત
C. દિવસની કાર્યવાહીનો અંત
D. ઉપરોક્તમાંથી કોઈ નહીં
Answer: (B) પ્રવૃત્ત ચર્ચાનો અંત
40. સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો.
A. ગોપાલન વિરૂધ્ધ મદ્રાસ રાજ્ય મુકદ્દમો
B. ગોલખનાથ મુકદ્દમો
C. કેશવનંદ ભારતી મુકદ્દમો
D. મીનરવા મીલ્સ મુકદ્દમો
Answer: (C) કેશવનંદ ભારતી મુકદ્દમો