Exam Questions

9. ભારતના એટર્ની જનરલને નક્કી કરે તે મહેનતાણું મળશે.

A. રાષ્ટ્રપતિ

B. વડાપ્રધાન

C. સર્વોચ્ચ અદાલત

D. કાયદા મંત્રાલય

Answer: (A) રાષ્ટ્રપતિ

10. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. ৭. સરકારીઆ કમિશને આંતર-રાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણ કરી.

2. २. આંતર-રાજ્ય પરિષદની જાહેરાત અને સ્થાપના રાષ્ટ્રપતિ હુકમ દ્વારા થઈ હતી.

3. 3. આંતર-રાજ્ય પરિષદએ બંધારણ સભાની રાજ્યોની સમિતિની ભલામણ હતી.

A. ફક્ત ૧

B. ફક્ત ૧ અને ૨

C. ફક્ત ૨ અને ૩

D. ૧, ૨ અને ૩

Answer: (B) ફક્ત ૧ અને ૨

11. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. 1. ફર્સ્ટ જ્જીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પ્રાધાન્યતાને સબળ કારણોસર નકારી શકાય છે.

2. 2. સેકન્ડ જ્જીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે આવી નિમણૂકોના 'ન્યાયસંગતતા' અને 'પ્રાધાન્યતા’ સારું મુખ્ય ન્યાયમૂર્તિને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવે.

3. 3. થર્ડ જ્જીઝ કેસના ચુકાદાએ કારોબારી ઉપર ઉચ્ચતમ ન્યાયતંત્રની ‘પ્રાધાન્યતા'ના ખ્યાલને જાકારો આપ્યો.

A. ફક્ત ર

B. ફક્ત ૧ અને ૨

C. ફક્ત ૨ અને 3

D. ફક્ત ૧ અને 3

Answer: (B) ફક્ત ૧ અને ૨

12. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે.

1. 1. મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તો ૦૬ વર્ષ અથવા ૬૫ વર્ષની વય સુધી, જે વહેલું હોય, ત્યાં સુધીનો કાર્યકાળ ધરાવે છે.

2. 2. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ૦૬ વર્ષ, અથવા ૬૫ વર્ષની વયે પહોંચે ત્યાં સુધી, જે વહેલું હોય. ત્યાં સુધીની મુદ્દત માટે હોદ્દો ધરાવે છે.

3. 3. મુખ્ય સતર્કતા આયુક્ત (CVC)ની નિવૃત્તિ વય ૬૫ વર્ષ છે અને તે ૦૪ વર્ષના નિશ્ચિત સમયગાળા સાથે નિમણૂક પ્રાપ્ત કરે છે.

4. 4. જાહેરસેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતો વ્યક્તિ તે હોદ્દા ઉપર પુનઃનિયુક્તિ માટે લાયક રહેતા નથી.

A. ફક્ત ૧ અને ૩

B. ફક્ત ૧, ૨ અને ૪

C. ફક્ત ૨, ૩ અને ૪

D. ૧, ૨, ૩ અને ૪

Answer: (D) ૧, ૨, ૩ અને ૪

13. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?

1. 1. બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર (The writ of Habeas Corpus) માત્ર જાહેર સંસ્થાઓ વિરુધ્ધ જારી કરી શકાય

2. 2. પરમાદેશ (મંડમ) (The writ of Mandamus) કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુધ્ધ જારી કરી શકાય નહીં.

3. 3. પ્રતિષેધ યાચિકા (The writ of prohibition) ફક્ત ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સત્તાધિકારી વિરુધ્ધ જ જારી કરી શકાય.

4. 4. ઉત્પ્રેષણાદેશ (The writ of Certiorari) કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૧ અને ૪

C. ફક્ત ૨ અને 3

D. ફક્ત 3 અને ૪

Answer: (C) ફક્ત ૨ અને 3

14. સંબંધિત બાબતોમાં ભારતીય સંઘ લોકસેવા આયોગ (યુ.પી.એસ.સી.)નો મત લેવામાં આવતો નથી.

A. નાગરિક સેવાઓ માટે ભરતી પધ્ધતિઓ

B. સનદી ક્ષમતામાં ભારત સરકાર હેઠળ સેવાઓ બજાવતા વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો

C. સનદી ક્ષમતામાં રાજ્ય સરકાર હેઠળ સેવાઓ બજાવતા વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો

D. અનુચ્છેદ ૩૩૫ની જોગવાઈઓની અસર આપી શકાતી રીત

Answer: (D) અનુચ્છેદ ૩૩૫ની જોગવાઈઓની અસર આપી શકાતી રીત

15. સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?

1. ৭. ભારતના રાષ્ટ્રપતિ જાહેર હિતની કોઈ પણ બાબત અંગે અભિપ્રાય મેળવવા ભારતની સર્વોચ્ચ અદાલત પાસે મંતવ્ય નિમંત્રી શકે છે.

2. २. સર્વોચ્ચ અદાલત દ્વારા સલાહકારી અધિકારક્ષેત્ર હેઠળ આપવામાં આવેલા અભિપ્રાય સરકારને બંધનકર્તા નથી.

3. 3. અનુચ્છેદ ૩૨ હેઠળ સર્વોચ્ચ અદાલત, નાગરિકોના મૂળભૂત અધિકારો અમલમાં મૂકવા અને અન્ય કોઈ હેતુ માટે સમાદેશ (રીટ) લાગુ કરી શકે છે.

A. ફક્ત ૧ અને 3

B. ફક્ત ૧, ૨ અને ૩

C. ફક્ત ૨ અને ૩

D. ફક્ત ૨

Answer: (B) ફક્ત ૧, ૨ અને ૩

16. આંતર-રાજ્ય પરિષદ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. १. તેની સ્થાપના રાષ્ટ્રપતિના આદેશથી થાય છે.

2. २. તેની ફરજનો પ્રકાર સંસદ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.

3. 3. તેની સ્થાપના લોકહિતની સેવા કરવા માટે થયેલી છે.

A. ફક્ત ૧ અને 3

B. ફક્ત 2

C. ફક્ત ૨ અને 3

D. ૧, ૨ અને ૩

Answer: (A) ફક્ત ૧ અને 3