Exam Questions

17. સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચૂકાદાએ ભારતના બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ, કે જે જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક્ક નિશ્ચિત કરે છે. ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. આ ચૂકાદો નીચેના પૈકી કયાં ક્ષેત્રોને અસર કરશે?

1. ৭. આઈ.પી.સી. કલમ ૩૭૭

2. २. ઈચ્છામૃત્યુ

A. ફક્ત ૧

B. ફક્ત ૨

C. બંને ૧ અને ૨

D. ૧ અને ૨ પૈકી એક પણ નહીં

Answer: (C) બંને ૧ અને ૨

18. ન્યાય પંચાયતના સંદર્ભે નીચેનું પૈકી કયું ખોટું છે?

A. તેઓ વૈકલ્પિક ઠરાવ પદ્ધતિ બનાવે છે.

B. તે જાહેર મુલ્કી તેમજ ફોજદારી ક્ષેત્રોમાં ન્યાયિક કાર્ય કરે છે.

C. તે લોકશાહીને વિકેન્દ્રકરણ તરફ દોરી જાય છે અને ન્યાયની સરળ પ્રવેશ માર્ગ પૂરો પાડે છે.

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં

19. લોકસભાના સ્પીકર સંદર્ભે નીચેનું પૈકી કયું સાચુ નથી?

A. સ્પીકર ગૃહના વિશેષાધિકારને સમર્થન આપવા માટે જવાબદાર છે.

B. ભારતના એકત્રિત ભંડોળમાંથી સ્પીકરનો પગાર ખર્ચ આકારવામાં આવે છે.

C. બંધારણીય રીતે સ્પીકર પ્રથમ દૃષ્ટાંતે મત આપવા અપેક્ષિત નથી.

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં

20. દિલ્હીમાં કાયમી બેઠક ઉપરાંત સુપ્રીમ કોર્ટ. પણ મળી શકે છે.

A. મંત્રી પરિષદ દ્વારા નક્કી કરાયેલ અન્ય કોઈ સ્થળે

B. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રાષ્ટ્રપતિ સાથેના પરામર્શનમાં નક્કી કરાયેલ અન્ય કોઈ સ્થળે

C. ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટીસમાં અન્ય કોઈ સ્થળે

D. કેન્દ્ર સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા સૂચિત કરવામાં આવેલ અન્ય કોઈ સ્થળે

Answer: (B) ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રાષ્ટ્રપતિ સાથેના પરામર્શનમાં નક્કી કરાયેલ અન્ય કોઈ સ્થળે

21. ભારતીય સંવિધાન મુજબ, ભારતના મુખ્ય નિર્વાચન કમિશ્નરના કાર્યકાળ સંદર્ભે નીચેનું પૈકી કયું સાચુ છે?

A. 6 વર્ષ અથવા 65 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલુ હોય ત્યાં સુધી

B. 5 વર્ષ અથવા 62 વર્ષની આયુ થાય ત્યા સુધી, જે પહેલું હોય ત્યા સુધી

C. 6 વર્ષ અથવા 62 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલુ હોય ત્યાં સુધી

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (A) 6 વર્ષ અથવા 65 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલુ હોય ત્યાં સુધી

22. નીચેનું/ નીચેના પૈકી કયું / કયા સુપ્રીમ કોર્ટના મૂળ સમર્થનમાં નથી?

1. 1.ભારત સરકાર અને કોઈ વ્યક્તિ વચ્ચે વિવાદ

2. 2. ભારત સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચે વિવાદ

3. 3. ભારત સરકાર અને એક થી વધુ રાજ્યો સાથે વિવાદ

4. 4. રાજ્યો વચ્ચે વિવાદ નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. ફક્ત 3 અને 4

D. ફક્ત 2, 3 અને 4

Answer: (A) ફક્ત 1

23. ન્યાયિક સમાલોચના (Judical Review) પર આધારિત છે.

A. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા

B. પ્રસ્થાપિત પ્રણાલિકા

C. કાયદાનો નિયમ

D. કાયદાની યોગ્ય પ્રક્રિયા

Answer: (A) કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા

24. સંઘ લોકસેવા આયોગ સાથે કેન્દ્ર સરકાર નીચેનામાંથી કઈ કઈ બાબતે પરામર્શ કરતું નથી ?

A. વધુમાં વધુ એક વર્ષ માટે કામચલાઉ ધોરણે જગ્યા ભરવા ઉમેદવારની પસંદગી.

B. અનુસૂચિત જાતિ / જનજાતિના નાગરીકોની નિમણૂક માટેની વ્યવસ્થા.

C. અખિલ ભારતીય સેવાઓના અધિકારીની શિસ્ત વિષયક બાબતો.

D. અખિલ ભારતીય સેવાના અધિકારીની નિમણૂક અને બઢતી માટેની યોગ્યતા બાબત.

Answer: (A) વધુમાં વધુ એક વર્ષ માટે કામચલાઉ ધોરણે જગ્યા ભરવા ઉમેદવારની પસંદગી.