rishanpyq
Loading...

Exam Questions

33. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (MAO, Class-II (ARV)

A. વિક્રમશીલા

B. તક્ષશિલા

C. વલભી

D. નાલંદા

Answer: (C) વલભી

34. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? (SW0, Class-II)

A. યાસ્તન

B. રૂદ્રદામન

C. અશોક

D. ચન્દ્રગુપ્ત મૌર્ય

Answer: (B) રૂદ્રદામન

35. ભૂતકાળમાં દેવદાસી (Devadasi) પધ્ધતી કયા મંદિર સાથે સંકળાયેલ હતી? (General Stady)

A. જગન્નાથ મંદિર - પુરી

B. પશુપતિનાથ મંદિર –કઠમંડુ

C. કંદારીયા મહાદેવ મંદિર – ખજુરાહો

D. ચૌસઠ યોગીની મંદિર – ભેડાઘાટ

Answer: (A) જગન્નાથ મંદિર - પુરી

36. નીચેની કઈ બાબતને ધ્યાનમાં લેતા, રૂદ્રદામન પહેલાની ગણના પરોપકારી રાજવી તરીકે થતી હતી?

A. ખાસ કરી, બળજબરી પૂર્વક મજૂરી કરાવીને કે ભેટોથી જબરજસ્તીથી નાણા મેળવવાને બદલે જનહિતના કાર્યો માટે પોતાના ભંડારમાંથી ખર્ચ કરતો હતો.

B. જૈન અને બૌદ્ધ ધર્મને આશ્રય આપતો હતો.

C. અહિંસાનું પાલન કરતો હતો.

D. અનાથ લોકો માટે દવાખાના તથા આશ્રયસ્થાન બંધાવતો હતો.

Answer: (A) ખાસ કરી, બળજબરી પૂર્વક મજૂરી કરાવીને કે ભેટોથી જબરજસ્તીથી નાણા મેળવવાને બદલે જનહિતના કાર્યો માટે પોતાના ભંડારમાંથી ખર્ચ કરતો હતો.

37. હરિહર અને બુક્કારાય શાસકો કયા વંશના હતા? (General Study)

A. આલુળ વંશ

B. તુલુવ વંશ

C. સંગમ વંશ

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (C) સંગમ વંશ

38. ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને…….કેહવામા આવતા હતા. (GAS Class‐I & GCS Class I & I)

A. પરદેશીકા

B. ઉપારીકા

C. રાજુકા

D. મહામાત્ર

Answer: (B) ઉપારીકા