rishanpyq
Loading...

Exam Questions

17. આરબ મુસાફર સુલેમાને પ્રતિહાર વંશના નીચે દર્શાવેલ રાજાઓ પૈકી કયા રાજાના અસરકારક વહીવટની પ્રશંસા કરી છે? (Deputy Director(DCW, Class-I)

A. નાગભટ્ટ બીજો

B. મિહિર ભોજ

C. મહિપાલ

D. દેવપાલ

Answer: (C) મહિપાલ

18. મૌર્ય સિવાય કયા સામ્રાજ્યનું પાટલીપુત્રથી ગાંધાર અને તેથી આગળ પણ વિસ્તૃત સામ્રાજ્ય હતું? (SWO)

A. નન્દ

B. શુંગ

C. કુષાણ

D. ગુપ્ત

Answer: (C) કુષાણ

19. નીચે પૈકીનું કયું મંદિર ઉચ્ચ શિક્ષણનું જાણીતુ કેન્દ્ર છે? (SWO)

A. દશાવતાર મંદિર દેવગઢ

B. સાસુ-વહુ મંદિર ગ્વાલિયર

C. તટ મંદિર મામલ્લાપુરમ્

D. ત્રિયપુરુશ મંદિર સેલોન્ગિ

Answer: (D) ત્રિયપુરુશ મંદિર સેલોન્ગિ

20. પ્રથમ ક્ષત્રપ રાજા કોણ હતો? (JAEI)

A. ચષ્ટન

B. ભૂમક

C. રૂદ્રદમન

D. વિશ્વસેના

Answer: (A) ચષ્ટન

21. રાજા ની દક્ષિણ તરફની કૂચ પુલકેશી - II દ્વારા નર્મદા નદીએ રોકવામાં આવી હતી. (LectLecturer Kriya Sharir, class-II)

A. વિક્રમાદિત્ય I

B. વિક્રમાદિત્ય I

C. સમ્રાટ હર્ષ

D. કુમારપાળ

Answer: (C) સમ્રાટ હર્ષ

22. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? (Lecturer Dravyaguna Class- II)

A. ફાહિયાન

B. વાગ-હ્યુએન-ત્સે

C. હયુ-એન-ત્સાંગ

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (C) હયુ-એન-ત્સાંગ

23. શુંગ વંશનો ઉદય ક્યા વંશના રાજવીઓના પતન બાદ થયેલ હતો? (Lecturer , Sanskrit - Ayurved , class-II)

A. સાતવાહન વંશ

B. મૌર્ય વંશ

C. કણ્વ વંશ

D. મૈત્રક

Answer: (B) મૌર્ય વંશ

24. નીચેના વિધાનો ધ્યાને લો. (GES (CIVIL) CLASS I &II)

1. 1. કુશાણોએ મોટી સંખ્યામાં સોનાના સિક્કાઓ જારી કર્યા.

2. 2. તેઓએ તાંબાના સિકકાઓ પણ જારી કર્યા.

A. બંને વિધાનો સાચા છે.

B. બંને વિધાનો ખોટા છે

C. 1 સાચું છે, પણ 2 ખોટું છે.

D. 1 ખોટું છે, પણ 2 સાચું છે.

Answer: (A) બંને વિધાનો સાચા છે.