rishanpyq
Loading...

Exam Questions

9. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી? (SW0, Class-II)

A. વિક્રમાદિત્ય પાંચમો

B. તૈલય પ્રથમ

C. સોમેશ્વર બીજો

D. વિક્રમાદિત્ય છઠ્ઠો

Answer: (D) વિક્રમાદિત્ય છઠ્ઠો

10. જે પોતાને “નાયબ-એ ખુદાઈ” એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો તે સુલતાન નીચે પૈકી કોણ હતો? (SW0, Class-II)

A. અલાઉદ્દીન ખીલજી

B. ઇલ્તતુમિશ

C. બલ્બન

D. ગ્યાસુદ્દીન તુગલક

Answer: (C) બલ્બન

11. ગોવિંદા-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા?

A. ચાલુક્ય    

B. પાલ

C. ગુર્જર-પ્રતિહાર

D. રાષ્ટ્રકુટ

Answer: (D) રાષ્ટ્રકુટ

12. નીચેના પૈકી કોણ “શક, પલ્લવ અને યવન નિસૂદન' (શક, પલ્લવ અને યવનના વિનાશક) તરીકે ઓળખાય છે? (Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I

A. નાહપનાહ

B. ગૌતમીપુત્ર સાતકર્ણિ

C. વસિષ્ઠીપુત્ર પુલુમાવી

D. સાતકણિ-દ્વિતીય

Answer: (B) ગૌતમીપુત્ર સાતકર્ણિ

13. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે કાંચીની મુલાકાત લીધી ત્યારે કયો પલ્લવ રાજવી રાજ કરતો હતો? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. શિવ સ્કંદ વર્મન

B. નરસિંહ વર્મન

C. નંદી વર્મન

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) નરસિંહ વર્મન

14. નીચેના વાક્યો ચકાસો : (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Panchkarma, Class-1)

1. 1. ચાલુક્ય રાજાઓના સમયમાં મંદિરો અને ગુફા બાંધવા માટે ઘણું ધન આપવામાં આવતુ હતું. આમાં મુખ્યત્વે જૈન અને બુદ્ધના મંદિરો મુખ્ય હતા.

2. 2. ચોલા રાજાઓના સમયમાં દ્રવિડ પધ્ધતીના બાંધકામનો ઉપયોગ મંદિરોમાં થયેલ હતો. મંદિરો બે થી પાંચ માળના હતા.

A. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે

B. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

C. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.

D. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.

Answer: (A) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

15. શુંગ વંશનો છેલ્લો શાસકકર્તા કોણ હતો? (Deputy Director(DCW, Class-I)

A. વસુચિત્ર

B. વજચિત્ર

C. ભાગવત

D. દેવભૂતિ

Answer: (D) દેવભૂતિ

16. વર્ષ 72 (=150 એડી) ના જુનાગઢના શિલાલેખ અનુસાર “દક્ષિણાપંથનો ભગવાન (Lorf of Dakshinapanth)” કોને કહેવામાં આવતો હતો? (Deputy Director(DCW, Class-I)

A. રૂદ્રદામન

B. નહાટના

C. સાતકર્ણી

D. સમુદ્રગુપ્ત

Answer: (C) સાતકર્ણી