rishanpyq
Loading...

Exam Questions

25. ઈલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકુટ રાજા……….. એ બંધાવ્યું હતું. ‌‌‌ (PI (unarmed), Class‐II)

A. દાંતી દુર્ગા

B. અમોઘવર્ષા

C. ક્રિષ્ના-1

D. ક્રિષ્ના-॥

Answer: (C) ક્રિષ્ના-1

26. કયા સમ્રાટની માહિતી માટે હાથીગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? (PI (unarmed), Class‐II)

A. સ્કંદગુપ્ત

B. અશોક સમયનો છે.

C. ખારવેલા

D. રુદ્રદમન III

Answer: (C) ખારવેલા

27. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? (GAS Class‐I & GCS Class I & I)

A. પુરુશાપુરા અને મથુરા

B. પુરુશાપુરા અને પાટલીપુત્ર

C. સારનાથ અને શ્રીનગર

D. મથુરા અને સારનાથ

Answer: (A) પુરુશાપુરા અને મથુરા

28. વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? (GAS Class‐I & GCS Class I & I)

A. રવિકિર્તી

B. બીલ્હાના

C. મંગાલેસા

D. ભાની

Answer: (B) બીલ્હાના

29. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? (GAS Class‐I & GCS Class I & I)

A. રાશ્ત્રકુટ

B. ગંગા

C. મૈત્રક

D. ગુપ્ત પછીના

Answer: (C) મૈત્રક

30. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી? (GAS Class‐I & GCS Class I & I)

A. રાજરાજા ચોલા

B. રાજેન્દ્ર ચોલા

C. રાજાધીરાજ ચોલા

D. કુલોત્તુંગ ચોલા

Answer: (B) રાજેન્દ્ર ચોલા

31. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)

A. પલ્લવોનું રાજચિહ્ન - હાથી

B. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પહેલો -ઇલોરાનું કૈલાસ મંદિર

C. ચૌલ શાસન દરમ્યાન કમ્બને રચ્યું – રામાવતારમ્

D. તાંજોર – બૃહદેશ્વરનું મંદિર

Answer: (A) પલ્લવોનું રાજચિહ્ન - હાથી

32. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

A. નટરાજ

B. મુઘલ

C. તીર્થંકર

D. મહીસાસુર મર્દીની

Answer: (A) નટરાજ