Exam Questions

41. “મૂળભૂત ફરજો” ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે?

A. ભાગ - 3-A

B. ભાગ - 4-A

C. ભાગ - 2-A

D. ભાગ - 5-A

Answer: (B) ભાગ - 4-A

42. ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? (Special leave to appeal, by the Supreme Court)

A. 136

B. 135

C. 134

D. 133

Answer: (A) 136

43. ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ .... માંથી લેવામાં આવ્યો છે.

A. બ્રિટીશ કાયદાનું શાસન

B. અમેરીકન કાયદાનું શાસન

C. ફ્રેન્ચ કાયદાનું શાસન

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) બ્રિટીશ કાયદાનું શાસન

44. “આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની”, સૂચવે છે.

A. ળભૂત ફરજ

B. નૈતિક મૂલ્ય

C. સાંસ્કૃતિક મૂલ્ય

D. દેશભક્તિ

Answer: (A) મૂળભૂત ફરજ

45. ભારતના બંધારણની નીચેની પૈકી કઈ જોગવાઈઓની તાત્કાલિક અસર 26 નવેમ્બર, 1949 થી આપવામાં આવી હતી?

1. 1. નાગરિકત્વ

2. 2. કટોકટીની જોગવાઈઓ

3. 3. ચૂંટણીઓ

4. 4. સમવાયી તંત્ર

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 4

D. ફક્ત 1 અને 3

Answer: (D) ફક્ત 1 અને 3

46. ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું?

A. સામ્યવાદી પક્ષ

B. અનુસૂચિત જાતિઓ ફેડરેશન

C. હિંદુ મહાસભા

D. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

Answer: (C) હિંદુ મહાસભા

47. "લોકસ સ્ટેન્ડી” (Locus Standi)નો સિદ્ધાંત નીચેના પૈકી કયામાં લાગુ પડે છે?

A. હેબીયસ કોરપસ

B. જાહેર હિતની અરજી

C. ક્વો વૉરન્ટો

D. ઉત્પ્રેક્ષણ

Answer: (B) જાહેર હિતની અરજી

48. ભારતના બંધારણના આમુખમાં “આર્થિક ન્યાય’.......... ઠરાવે છે.

A. સંપત્તિની સમાન વહેંચણી

B. ન્યાયના અમલમાં અર્થતંત્ર

C. સામાજિક-આર્થિક ક્રાંતિ

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) સંપત્તિની સમાન વહેંચણી