Exam Questions

73. ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) અન્વયે નીચેના પૈકી કયું સાચું છે?

A. આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે સ્ત્રીઓ અને બાળકો માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે.

B. આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે ધાર્મિક લઘુમતી માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે.

C. આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે ભાષાકીય લઘુમતી માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે.

D. આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે દૂરસ્થ સ્થિત લોકો માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે.

Answer: (A) આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે સ્ત્રીઓ અને બાળકો માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે.

74. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અનુસાર નીચેના પૈકી કયુ સાચુ છે?

A. શિક્ષા અને સૈનિક ક્ષેત્રને છોડીને રાજ્ય દ્વારા બધી ઉપાધીઓનો અંત કરવામાં આવ્યો છે.

B. કોઈપણ વ્યક્તિ જે ભારતીય નાગરીક ન હોય તે વિદેશી રાજ્યની ઉપાધીનો સ્વીકાર કરી શકે નહી.

C. કોઈપણ ભારતીય નાગરીક, જ્યારે કોઈપણ લાભનું પદ ધરાવે છે, ત્યારે રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈપણ વિદેશી રાજ્યની ઉપાધી સ્વિકારી શકે નહીં.

D. ઉપરોક્ત તમામ

Answer: શિક્ષા અને સૈનિક ક્ષેત્રને છોડીને રાજ્ય દ્વારા બધી ઉપાધીઓનો અંત કરવામાં આવ્યો છે.

75. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ જાહેર કરે છે કે, “અસ્પૃશ્યતા કાયદાની જોગવાઈ મુજબ અપરાધ ગણાશે.”

A. અનુચ્છેદ 16

B. અનુચ્છેદ 17

C. અનુચ્છેદ 18

D. અનુચ્છેદ 19

Answer: (B) અનુચ્છેદ 17

76. અનુચ્છેદ 20 (2) સામે પ્રતિબંધ ફરમાવે છે.

A. પ્રમાણપત્રના ફરજિયાતપણા

B. બેવડા ખતરા

C. કર્યોત્તર વિધિ

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: બેવડા ખતરા

77. ભારતીય સંવિધાનના ...... મુજબ પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર છે.

A. અનુચ્છેદ 19

B. અનુચ્છેદ 20

C. અનુચ્છેદ 21

D. અનુચ્છેદ 22

Answer: (C) અનુચ્છેદ 21

78. અનુચ્છેદ 24 મુજબ કોઈપણ બાળક જે કામે રાખી શકાય નહીં. વર્ષ નીચેનું હોય, તેને કોઈપણ ફેક્ટરી, ખાણ અથવા જોખમી રોજગારમાં

A. 12

B. 14

C. 16

D. 18

Answer: (B) 14

79. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયું છે કે, “ભારતના સમગ્ર પ્રદેશમાં તમામ માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.”

A. અનુચ્છેદ 43

B. અનુચ્છેદ 43A

C. અનુચ્છેદ 44

D. અનુચ્છેદ 45

Answer: (C) અનુચ્છેદ 44

80. નીચેની સૂચિ- અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો સૂચિ-I (અનુચ્છેદ) - સૂચિ-II (જોગવાઈ)

1. (a) અનુચ્છેદ 48A - (1) સ્મારકો અને સ્થળોની સુરક્ષા

2. (b) અનુચ્છેદ 49 - (ii) પર્યાવરણ રક્ષણ અને તેમાં સુધારો

3. (c) અનુચ્છેદ 49 - (iii) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીનું પ્રવર્તન

4. (d) અનુચ્છેદ 51 - (iv) ન્યાયતંત્રથી કાર્યવાહકનું પૃથક્કરણ - નીચેના સંકેતોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. a-ii, b-i, c-iv, d- iii

B. a-i, b-iii, c-iv, d- ii

C. a-iii, b-iv, c-i, d-ii

D. a-iv, b-ii, c-iii, d-i

Answer: