105. કેશવાનંદ ભારતીના કેસમાં ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનો વિચાર રજુ કરવામાં આવ્યો જેને ફરીથી વિસ્તૃત અને મજબૂત ના કેસમાં કરવામાં આવ્યો.
A. ઈન્દિરા નહેરૂ ગાધી વિરૂદ્ધ રાજનારાયણ કેસ
B. મિનરવા મિલ્સ કેસ
C. A અને B બંને
D. ઉપરના પૈકી કોઈ નહિં
106. સંયુક્ત જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણુંક દ્વારા થાય છે.
A. રાજ્યપાલ
B. સંસદ
C. રાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન