1. નીચેના પૈકી કયા મુદ્દાઓ ઉપર વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો હક્ક વાજબી નિયંત્રણોને પાત્ર છે?
2. ભારતીય બંધારણ ને પ્રતિબંધિત કરે છે.
3. ભારતના બંધારણના આમુખમાં “ન્યાય’” શબ્દનો ઉલ્લેખ. વ્યક્ત કરે છે.
4. નીચેના પૈકી કયાનો વર્ષ 1976માં થયેલા સુધારા અન્વયે બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો?
5. ભારતની નીચેના પૈકી કઈ શાળાઓમાં “રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009" ગરીબો માટે 25% નિઃશુલ્ક બેઠકો ફરજીયાત બનાવો.
6. ભારતમાં નીચેના પૈકી કયો સ્ત્રીઓનો બંધારણીય અધિકાર છે?
7. રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો... માટે પાયારૂપ છે.
8. ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો?