Exam Questions

25. યાદી - અ અને યાદી – બ ને યોગ્ય રીતે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.

1. (a) પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ - (1) ટ્રીટી ઓફ મેંગ્લોર

2. (b) બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ - (2) ટીપુ સુલતાનનું અવસાન

3. (c) ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ - (3) ટ્રીટી ઓફ મદ્રાસ

4. (d) ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ - (4) ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ

A. a-3, b2, c-4, d-1

B. a-3, b-4, c-1, d- 2

C. a-3, b-1, c-4, d-2

D. a-2, b-3, c-1, d-4

Answer: (C) a-3, b-1, c-4, d-2

26. હન્ડ્રેડ ઈયર વૉર “The hundred year war” કયા દેશો વચ્ચે થયેલ હતુ? (Deputy Director,GSS, Class I),

A. ફ્રાન્સ અને જર્મની

B. જર્મની અને ઓસ્ટ્રેલીયા

C. ફ્રાન્સ અને ઇંગ્લેંડ

D. ઇંગ્લેંડ અને જર્મની

Answer: (C) ફ્રાન્સ અને ઇંગ્લેંડ

27. યુધ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.

1. (1) પાણીપતનું ત્રીજું યુધ્ધ - (A) 1814-16

2. (2) પ્લાસીનું યુધ્ધ - (B) 1761

3. (3) ત્રીજી કર્નાટક વૉર - (C) 1757

4. (4) એંગ્લો-ગુરખા વૉર - (D) 1756-1763

A. 1-D, 2-A, 3-B, 4-C

B. 1-C, 2-D, 3-A, 4-B

C. 1-B, 2-C, 3-D, 4-A

D. 1-A, 2-B, 3-C, 4-D

Answer: (C) 1-B, 2-C, 3-D, 4-A

28. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (General Study)

A. ઈ.સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.

B. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.

C. પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દિવાની સત્તા મળી.

D. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો.

Answer: (C) પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દિવાની સત્તા મળી.