9. શાહશૂજ, રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે ત્રિપક્ષી કરાર કયા વર્ષમાં થયેલ હતો? (General Studies)
A. ઈ.સ. 1836
B. ઈ.સ. 1837
C. ઈ.સ. 1838
D. ઈ.સ. 1842
10. ગુજરાતમાં આવનાર સૌ પ્રથમ યુરોપીયન સત્તા કઈ હતી? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
A. ફ્રેંચ
B. બ્રિટીશ
C. ડચ
D. પોર્ટુગીઝ
11. અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા ઉપર પોતાનું વ્યાપાર કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરેલ હતુ? (AE (Electrical), Class-2)
A. મદ્રાસ
B. પુલીકટ
C. મસલીપટ્ટનમ (પેટાપુલ્લી)
D. વિઝાગ
Answer: (C) મસલીપટ્ટનમ (પેટાપુલ્લી)
12. ધી ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા તેઓની પ્રથમ ફેક્ટરી ક્યા સ્થળે સ્થાપવામાં આવેલ હતી? (AE (Electrical), Class-2)
A. સુરત
B. મસલીપટ્ટનમ
C. ભરૂચ
D. મદ્રાસ
13. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? (AO, Class-2)
1. 1. ભારતમાં ફ્રેંચોની સૌ પ્રથમ ફેકટરી-પોંડિચેરી ખાતે હતી.
2. 2. ભારતમાં પોર્ટુગીઝોની સૌ પ્રથમ ફેકટરી કાલીકટ ખાતે હતી
3. 3. ભારતમાં અંગ્રેજોની સૌ પ્રથમ ફેકટરી સુરત ખાતે હતી
4. 4. ભારતમાં ડચોની સૌ પ્રથમ ફેકટરી મસુલીપટ્ટમ ખાતે હતી
A. માત્ર 1 અને 2
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (B) માત્ર 2, 3 અને 4
14. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. પોર્ટુગીઝ આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપીયનો હતાં.
2. 2. ભારત છોડનાર પ્રથમ યુરોપીયન સત્તા ડચ હતાં.
3. 3. કર્ણાટક યુધ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી.
4. 4. અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને બંગાળમાં દિવાની હક્કો આપ્યાં.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 1 અને 2
C. ફક્ત 1, 2 અને 3
D. ફક્ત 1, 3 અને 4
Answer: (C) ફક્ત 1, 2 અને 3
15. નીચેના પૈકી કયા અધિનિયમે ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારના એકાધિકાર (monopoly) ને નાબુદ કર્યો? (DEE(Electrical), GMC Class-2)
A. Regulating Act, 1773
B. Pitt's India Act, 1784
C. Charter Act, 1813
D. Charter Act, 1853
Answer: (C) Charter Act, 1813
16. કયા વર્ષમાં બ્રટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો? (MAO, Class-II (ARV)
A. ઈ.સ. 1669
B. ) ઈ.સ. 1677
C. ઈ.સ.. 1683
D. ઈ.સ. 1700