Exam Questions

25. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?

A. મહમદ બેગડા

B. બહાદુરશાહ

C. અહમદશાહ પહેલો

D. અહમદશાહ ત્રીજો

Answer: (C) અહમદશાહ પહેલો

26. અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે? (General Study)

A. અહમદશાહ

B. મહમદ બેગડો

C. મીરઝા સૈયદ

D. માલવરાજ

Answer: (B) મહમદ બેગડો