1. ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન કયા અધિકારીને “નિઝામુલમુલ્ક” કહેવામાં આવતો
2. ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી? (SW0, Class-II)
3. 16 મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો? (AS, Horticulture, Government Printing Press Class-2)
4. ચાંપાનેરમાં 15 મી સદીમાં ગુજરાત સલતનત સમયે શ્રેષ્ઠ ગુજરાતી સ્થાપત્ય પરાવર્તિત કરતુ ભવ્ય મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતુ? (GAS,AO,GCT)
5. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટમાં “વેન્તા” પદ્ધતિને કયા સુલતાનના શાસન દરમિયાન રજૂ કરવામાં આ હતી? (GAS,AO,GCT)
6. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?
7. ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ ક્યા રાજવીએ આપ્યું હતું?
8. ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યુ હતું?