Exam Questions

25. ભારતમાં કાગળનું ચલણ સૌ પ્રથમ વાર કયા વર્ષમાં શરૂ થયેલ હતું? (DYSO,ADVT 42/ 23-24)

A. 1542

B. 1601

C. 1861

D. 1890

Answer: (C) 1861

26. નીચેના પૈકી કયો ભારતમાં વાણિજ્યિક પાક (commercial crop) છે ? (GAS 47/ 22-23)

A. સરસવ

B. તમાકુ

C. શણ

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

27. નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. બાજરીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો 50% થી વધુ છે.

2. 2. ભારતમાંથી બાજરીના મુખ્ય આયાતકારો USA, રશિયા અને ચીન છે.

3. 3. ભારતમાં કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તાધિકાર (Agricultural and Processed Food Product Export Development Authority) (APEDA) ભારતીય નિસારોના ભારી ભણે ૪૪ દ્વારા મોકલવાનું સરળ બનાવવા અને તેમને નવા બજારોમાં પ્રવેશ કરવામાં મદદ કરવા માટે કામ કરી રહી છે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. 1,3

B. માત્ર 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (B) માત્ર 3

28. National Agricultural Cooperative Marketing Federation of India Ltd. (NAFED) (ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટીંગ સંઘ લિમીટેડ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. તે ભારતમાં કૃષિ ઉપજના માર્કેટીંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

2. 2. તે કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત છે.

3. 3. તે કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે.

4. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?

A. 1, 2

B. 1, 3

C. 1, 2, 3

D. 2, 3 2,3

Answer: (C) 1, 2, 3

29. સમયગાળાને આધારે ભારતીય ખેડૂતની કૃષિ ધીરાણ (credit) ને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બાબતમાં નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (ADVT 10/CLASS-1)

1. 1. ટૂંકા ગાળાનું ધિરાણ - 12 મહિનાના સમયગાળા સુધી

2. 2. મધ્યમ ગાળાનું ધિરાણ- 15 માસ થી 5 વર્ષની વચ્ચે

3. 3. લાંબા ગાળાનું ધિરાણ - 5 વર્ષથી વધુ

A. માત્ર 1

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 3

Answer: (B) માત્ર 2 અને 3