Exam Questions

17. ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી? (DSO 10/22-23)

1. અખિલેશ રંજન સમિતિ

2. અરવિંદ મોદી સમિતિ

3. અશોક દલવાઈ સમિતિ

4. રમેશ ચંદ સમિતિ

A. (C) અશોક દલવાઈ સમિતિ

B.

C.

D.

Answer:

18. નીચેના પૈકી ક્યુ ખેત ઉત્પાદનો માટે ન્યુનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે ? (GAS 121/16-17)

A. કૃષિ મંત્રાલય

B. આયોજન પંચ

C. કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ

D. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)

Answer: (C) કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ

19. રાઈઝોબીયલ (rhizobial) નાઈટ્રોજન સ્થાપના (fixation) માટે કયું રાસાયણિક ખાતર આવશ્યક છે? (GAS 47/ 22-23)

A. કેલ્શિયમ

B. પોટેશ્યમ

C. સોડિયમ

D. ફોસ્ફરસ

Answer: (D) ફોસ્ફરસ

20. ધરાવતું હોવાથી Azolla એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. . (GAS 47/ 22-23)

A. વિપુલ માત્રામાં મૃદુર્વરક (humus)

B. રઈઝોબિયમ (Rhizobium)

C. માયકોરિઝ (Mycorrhiza)

D. સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)

Answer: (D) સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)

21. નેશનલ ફૂડ સીક્યોરીટી એક્ટ, 2013 અંતર્ગત કરવામાં આવેલ જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)

1. 1. આ અધિનિયમ એ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (TPDS) અંતર્ગત 75% સુધીની ગ્રામીણ વસ્તીને અને 50% સુધીની શહેરી વસ્તીને રાહતના દરે અનાજ મેળવવા માટેની જોગવાઈ કરે છે.

2. 2. ભાવ એ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ તે MSP થી વધવા જોઈએ નહીં.

3. 3. તેમાં સૂચવેલ પોષક ધોરણો અનુસાર 14 વર્ષ સુધીના બાળકો, એ પૌષ્ટિક આહાર મેળવવા અથવા ઘરે સીધું સામાન (રેશન) લઈ જવા માટે હકદાર છે.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

22. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સૌ પ્રથમ 1955 માં પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકારે આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) કાયદો 2020 પસાર કર્યો હતો.

2. 2. માર્ચ 2020માં કેન્દ્ર સરકારે આ અધિનિયમ હેઠળ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો સમાવેશ કર્યો.

3. 3. આ અધિનિયમનો હેતુ સંગ્રહખોરી અને કાળાબજારી રોકવાનો છે.

4. 4. આ કાયદા હેઠળ સરકાર કોઈપણ પેક્ડ પ્રોડક્ટ કે જેને આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરે તેની મહત્તમ છૂટક કિંમત (MRP) પણ નક્કી કરી શકે છે.

A. ફક્ત 1, 2 અને 4

B. ફક્ત 1, 3 અને 4

C. ફકત 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

23. ગ્રીન બોક્સ સબસિડીના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે? (GAS 30/ 21-22)

A. ગ્રીન બોક્સ સબસિડી સંશોધન અને વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે યુનિવર્સિટીઓ, ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ વગેરે સાથે સંબંધિત છે.

B. ગ્રીન બોક્સ સબસિડી વેપારમાં વિસંગતતા ઉત્પન્ન કરતી નથી.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

24. લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Prices) (MSPs)ની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ (Commission for Agricultural Costs and Prices) (CACP) નીચેના પરિબળો ધ્યાનમાં લે છે. (GAS 47/ 22-23)

1. 1. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવ વલણો

2. 2. પેદાશના ગ્રાહકો પર MSPની સંભવિત અસરો

3. 3. ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ 30 પ્રતિશતનું માર્જીન

4. 4. આંતર પાક ભાવ સમાનતા - સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1, 2, 3

B. 1, 3, 4

C. 1, 2, 4

D. 1, 2, 3, 4

Answer: (C) 1, 2, 4