Exam Questions

9. નીચેના વિધાનો ચકાસો.

1. 1. ખેડૂતોના જૂથોને સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે.

2. 2. ચોક્કસ પાકોની ઉત્પાદક્તા ટકાઉ રીતે વધારવા માટે સોઈલ હેલ્થ કાર્ડ દાખલ કરવામાં આવ્યા છે.

3. 3. બગડી જાય તેવી કૃષિ બાગાયતી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે બજારના હસ્તક્ષેપને સહાય કરવા માટે ભાવ- સ્થિરીકરણ ભંડોળની સ્થાપના કરવામાં આવી છે.

4. 4. ગ્રામ જ્યોતિ યોજના એ અવિરત વીજપુરવઠો પૂરો પાડશે. તેનાથી માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ કુટિર ઉદ્યોગો, શિક્ષણ સહિત ખેડૂતોના સમગ્રતઃ જીવન પર પણ મોટી અસર પડશે. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1, 2 અને 3 સાચા છે.

B. 2, 3 અને 4 સાચા છે

C. 1, 3 અને 4 સાચા છે.

D. 1, 2, 3 અને 4 સાચા છે.

Answer: (D) 1, 2, 3 અને 4 સાચા છે.

10. સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. આનો અમલ રાજ્ય સરકારો દ્વારા માટીના નમૂનાના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે.

2. 2. ખેડૂતોને આપવામાં આવેલા કાર્ડમાં 12 પરિમાણોની વિગતો દર્શાવવામાં આવી છે.

3. 3. પ્રથમ ચક્ર 2015 થી 2017 દરમિયાન અને બીજું ચક્ર 2017 થી 2019 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

4. 4. આ કાર્ડ્સમાં ત્રણ મેક્રો ન્યુટ્રીઅન્ટ્સ –N, P અને K છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફકત 1, 2 અને 3

D. ફક્ત 1 અને 4

Answer: (A) 1, 2, 3 અને 4

11. “Kisan Urja Suraksha Evem Utthaan Mahabhiyan" (KUSUM) યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે / કયાં વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)

1. 1. આ યોજના એ ખેડૂતોને બાયોગેસ વિદ્યુત પ્લાન્ટ (Biogas Electricity Plants) વેચવા વિશેના આયોજન બાબતની છે.

2. 2. આ યોજના એ ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત કરવા અને તેઓને સિંચાઈ સુવિધામાં મદદરૂપ થશે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. 1 અથવા 2 બંને પૈકી એકપણ નહીં

Answer: (B) માત્ર 2

12. ખાદ્ય સુરક્ષા શું સૂચવે છે? (GAS 47/ 22-23)

A. માત્ર ખાદ્ય ઉપલબ્ધતા (Availability of food only)

B. દરેક સમયે,દરેક માટે ખાદ્યની સુલભતા (Access to food to all, at all times)

C. તમામને ખાદ્ય પરવડવો (Affordability of food for all)

D. તમામ માટે પોષક ખાદ્ય (Nutritious food for everyone)

Answer: (C) તમામને ખાદ્ય પરવડવો (Affordability of food for all)

13. 2020-21 દરમિયાન ગુજરાતમાં કૃષિ પાકોના ઉત્પાદન અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? (GAS 20/22-23)

1. 1. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

2. 2. રાજ્ય કપાસના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. બંનેમાંથી એક પણ નહીં

Answer: માત્ર 1

14. જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટિના નિર્દેશન હેઠળ સંયુક્ત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વહેંચે છે તેવી ખેતીને શું કહે છે? (GAS 47/ 22-23)

A. સરકારી ખેતી (Co-operative farming)

B. સામૂહિક ખેતી (Collective farming)

C. મૂડીવાદી ખેતી (Capitalist farming)

D. ખેડૂત ખેતી (Peasant farming)

Answer: (A) સરકારી ખેતી (Co-operative farming)

15. શૂન્ય બજેટ કુદરતી ખેતી (Zero Budget Natural Farming) (ZBNF) વિશે કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)

1. 1. શાકભાજીના પાક (Leguminous crops) સાથે આંતરપાક એ ZBNF ના ઘટકોમાંનો એક છે. . વાતાવરણના નાઈટ્રોજનને સ્થાયી કરીને પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારે છે.

2. 2 3. AF માં વપરાતા ગોબર, મૂત્ર આધારિત રચનાઓ (formulations) અને વાનસ્પતિક અર્ક એ ખેડૂતોને ઈનપુટ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

3. 4. આ યોજના માત્ર નાના જમીનધારકોને જ લાગુ પડે છે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 2, 3 અને 4

D. માત્ર 4

Answer: (A) 1, 2, 3 અને 4

16. ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ હતી? (DYSO,ADVT 42/ 23-24)

A. 1997

B. 1998

C. 1999

D. 2000

Answer: (B) 1998