1. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયુંછે ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? (GAS 26/20-21)
1. 1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. 2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. 3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.
4. 1, 2 અને 3
A. 1, 2 અને 3
B. માત્ર 1
C. માત્ર 2 અને 3
D. (C) માત્ર 1
2. સૂરજ ધરા યોજના સાથે સંબંધિત છે. (GAS 20/22-23)
A. ધિરાણ
B. બીજનું વિનિમય
C. રસીકરણ
D. વીમા
Answer: (B) બીજનું વિનિમય
3. ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય, નવી દિલ્હી (મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ) (MOFPI) પાસે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અસંખ્ય યોજનાઓ છે. ગુજરાતમાં MOFPI ની યોજનાઓનો અમલ કરવા માટે નોડલ એજન્સી કઈ છે ?
(ADVT 10/CLASS-1)
A. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
B. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
C. કૃષિ નિયામકની કચેરી, ગુજરાત
D. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય
Answer: (A) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
4. ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે?
(DYSO,ADVT 42/ 23-24)
A. આઉટપુટ પદ્ધતિ
B. ઈનપુટ પદ્ધતિ
C. ખર્ચ પદ્ધતિ
D. કોમોડિટી પ્રવાહ પદ્ધતિ (Commodity Flow System)
Answer: (A) આઉટપુટ પદ્ધતિ
5. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS 30/ 21-22)
1. 1. મિશ્ર પાક–ચોક્કસ પેટર્ન વિના એક જ સમયે વિવિધ પાક
2. 2. આંતર પાક – ચોક્કસ પેટર્ન સાથે એક જ સમયે વિવિધ પાક
3. 3. ક્રમબધ્ધ પાક – લણણી પહેલા બીજા પાકને પ્રથમ પાકમાં રોપવામાં આવે છે.
4. 4. રીલે પાક – પ્રથમ પાકની લણણી પછી બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે.
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 3 અને 4
C. ફક્ત 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
6. શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ (Fair and Remunerative Price) (FRP) કોણ મંજૂર કરે છે?(GAS 47/ 22-23)
A. આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ
B. કૃષિ ખર્ચ અને કિંમતોનું આયોગ
C. માર્કેટીંગ અને નિરીક્ષણ નિર્દેશાલય, કૃષિ મંત્રાલય
D. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
Answer: (A) આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ
7. ભારતના કૃષિક્ષેત્રના મુખ્ય પડકારો કયા છે? (GAS 47/ 22-23)
1. જમીનના એકમ વિસ્તાર દીઠ કૃષિ ઉત્પાદક્તા વધારવી : ઉપજમાં વધારો, ઉચ્ચ મૂલ્યના પાકના વૈવિધ્યકરણ અને માર્કેટીંગ ખર્ચ ઘટાડવા માટે મૂલ્ય શૃંખલા (value chains) વિકસાવવી.
2. સામાજીક રીતે સમાવેશી કાર્યનીતિ દ્વારા ગ્રામીણ ગરીબી ઘટાડવી, જેમાં કૃષિ તેમજ બિન-ખેતી રોજગાર બંનેનો સમાવેશ થાય છે.
3. કૃષિ વિકાસ ખાદ્ય સુરક્ષા આવશ્યક્તાઓને યોગ્ય રીતે પ્રતિસાદ આપે તે સુનિશ્ચિત કરવું
A. 1 અને 2
B. 2 અને 3
C. 1 અને 3
D. 1, 2 અને 3
8. ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ માં જાહેર કરી. (STI 39/ ADVT)
A. 1967
B. 1977
C. 2000
D. 2020