Exam Questions

25. જેનો ગ્રોસ પાવર (Mwe) 220 થી ઓછો હોય એવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પસંદ કરો. (GAS/30 21-22)

A. કુડનકુલમ ન્યુક્લિયર પાવર સ્ટેશન - 1, તામિલનાડુ

B. તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ - 3, મહારાષ્ટ્ર

C. કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ - 1, ગુજરાત

D. રાજસ્થાન એટોમિક પાવર પ્લાન્ટ - 2, રાજસ્થાન

Answer: (D) રાજસ્થાન એટોમિક પાવર પ્લાન્ટ - 2, રાજસ્થાન

26. નાસાએ (NASA) DART તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહીય સંરક્ષણ રચના (Planetary defense mechanism) તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. DART એટલે શું? (ADVT/139 20-21)

A. Double Asteroid Reducing Test

B. Double Asteroid Redirection Test

C. Double Asteroid Remission Test

D. Double Asteroid Resolution Test

Answer: (B) Double Asteroid Redirection Test