Exam Questions

9. એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો ફુલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનઉમાં પ્રખ્યાત છે.

A. ફુલકારી

B. કશીદા

C. કલમકારી

D. ચીકનકારી

Answer: (D)ચીકનકારી

10. ગુજરાતમાં ઘરશણગારના ભરતકામમાં ધ્રાણિયાનું વિશિષ્ટ સ્થાન છે. આ સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે

1. 1. ભરતકામ શીખનાર વ્યક્તિ પહેલાં ધ્રાણિયો ભરવાથી શરૂઆત કરતી.

2. 2. લગ્નના દિવસોમાં પ્રાણિયા લોકભરતનું જાણે કે ભીંતચિત્ર બની રહેતાં.

3. 3. ધ્રાણિયામાં કેવળ ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવતાં.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

11. નકળંગના મેળા બાબતે નીચેના પૈકી કયું સાચું છે?

A. તે દિવાળી પછી નવા વર્ષના દિવસે યોજાય છે.

B. તે મહાભારત કથાના પાંડવો સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે.

C. તે દ્વારકાના દરિયા કાંઠે યોજાય છે.

D. ઉપરોક્ત તમામ

Answer: (B) તે મહાભારત કથાના પાંડવો સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે.

12. ગુજરાતમાં નવરાત્રીના તહેવારો તથા લગ્ન પ્રસંગોએ ગવાતો લોકપ્રિય “સનેડો'નો ઉદ્ભવ …………………………… ખાતે થયો.

A. રાજકોટ

B. પાટણ

C. ડાંગ

D. લીમખેડા

Answer: (B) પાટણ

13. નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.

1. 1. રાવણ છાયા – મણિપુર

2. 2. યમપુરી – બિહાર

3. 3. પાવાકુથુ – કેરળ

4. 4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ - ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

A. 1, 2, 4

B. માત્ર 3

C. 2, 3

D. 2, 3, 4

Answer: (D) 2, 3, 4

14. સાતમી અને આઠમી સદીમાં “ઘટિકા” હતા.

A. નાગરિકોની સંમતિથી પસાર થયેલા શાહી હુકમો

B. ધાર્મિક મંદિરોના રક્ષકો

C. ખગોળ શાસ્ત્રીય રહેઠાણોમાં સમયનું ધ્યાન રાખવાના ઉપકરણો

D. મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ

Answer: (D) મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ

15. મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જેમાં ઉજવાતો હતો.

A. તમિલનાડુ

B. તેલંગાણા

C. કેરળ

D. ગોવા

Answer: (C) કેરળ