Exam Questions

9. ઝંડા-ઝુલણનો વેશ નો સંદેશો આપે છે.

1. સાંપ્રદાયિક સૌહાર્દ

A. સાંપ્રદાયિક સૌહાર્દ

B. સૈનિકના નૈતિક મૂલ્યો

C. સ્ત્રી શિક્ષણ

D. સતીપ્રથાની નાબુદી

Answer: (A) સાંપ્રદાયિક સૌહાર્દ

10. જુની ગુજરાતી રંગભૂમિના પ્રસિધ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું હતું?

A. રમણી

B. ત્રાપજકર

C. રસકવિ

D. પાગલ

Answer: (B) ત્રાપજકર

11. પારસી રંગભૂમિ એક રીતે પ્રાયોગિક રંગભૂમિ હતી. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. પારસી રંગભૂમિ દ્વારા ઉર્દુ ગીત-નાટકનો પ્રારંભ થયેલો.

2. 2. પારસી નાટયકારોએ અંગ્રેજી નાટકોના રૂપાંતર ઉપરાંત ઈરાનની તવારીખ, ભારતની પૌરાણિક ઐતિહાસિક ભૂમિકા પર આધારીત નાટકો પણ આપ્યાં હતાં.

3. 3. પારસી રંગભૂમિના પ્રભાવે ગુજરાતી એકાંકીઓનું પ્રદર્શન બદલાયું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

12. બેહરામજી એમ મલબારીએ નીચેના પૈકી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું?

A. કુલીનીઝમ

B. બહુપત્નીત્વ

C. સ્ત્રી ભૃણ હત્યા

D. બાળ લગ્ન

Answer: (D) બાળ લગ્ન