9. આદિવાસી તહેવારો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1. અખાત્રીજનો મેળો – સ્ત્રીઓ તેમના માથા ઉપર ઘાસની ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો તેમને ઢોલ સાથે સાથ આપે છે.
2. 2. નાગધરાનો મેળો –ગુજરાતના ભીલ ગરાસીયાઓ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અન્ય આદિવાસીઓની મેદની.
3. 3. ભંગુરીયો–હોળી પછીના બીજા દિવસે રાઠવા આદિજાતિ દ્વારા ઉજવવામાં આવે છે.
A. 1, 2 અને 3
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 2
D. ફક્ત 1 અને 3
10. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે?
1. 1. ભંગુરીયુ – રાઠવા
2. 2. નાગધરાનો મેળો – ભીલ ગરાસિયાઓ
3. 3. ગોળઘોડીનો મેળો – કુંકણા
A. ફક્ત 3
B. ફક્ત 1
C. ફક્ત 1 અને 2
D. 1, 2 અને 3
11. ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે?
A. કહોતી લગ્ન
B. બીરહૂર
C. સાટા લગ્ન
D. ઉદાળી જવું
12. નીચેના પૈકી કયું/કયા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું/જોડાયેલા નથી?
1. I. અખાત્રીજ - a. માર્ચ
2.
II. દશેરા - b. ઓક્ટોબર
3. IIII. ઘેરનો મેળો - c. માર્ચ
4. IV. ડાંગ દરબાર - d. ફેબ્રુઆરી
A. I, II, III અને IV
B. માત્ર II અને IV
C. ફકત II અને III
D. માત્ર III
Answer: (A) I, II, III અને IV
13. આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું?
A. રાયસિંગભાઈ ચૌધરી
B. કોટલા મહેતા
C. ગોવિંદભાઈ દેસાઈ
D. અમરસિંહ ગામીત
Answer: (D) અમરસિંહ ગામીત
14. પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પધ્ધતિ પ્રચલિત છે?
A. કુમરી
B. જુમ અને દાંઝણા
C. પણ પાવરટા
D. રાબ
Answer: (B) જુમ અને દાંઝણા
15. ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ?
A. ઉમા દેવડી
B. પાંડોર દેવી
C. નોહોરમાતા
D. ભૂમલીમા
16. 'કાકડાનૃત્ય' દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.
A. વૃક્ષદેવ
B. બળિયાદેવ
C. નાગદેવતા
D. જળદેવતા