Exam Questions

1. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?

1. 1. આલવર – વૈષ્ણવ સંતો

2. 2. નયનાર – શૈવ સંતો

3. 3. વારકરી- વિઠોબા સંપ્રદાયના સંતો

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (A) 1, 2 અને 3

2. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. નિર્ગુણ માર્ગી સંતોમાં તુલસીદાસ અને મીરાંબાઈનો સમાવેશ થાય છે.

2. 2. સગુણ ભક્તિધારામાં રામભક્તિ અને કૃષ્ણભક્તિ એમ બે શાખાઓ પ્રચલિત થઈ.

3. 3. સૂરદાસની વાણીમાં પુષ્ટીમાર્ગી વિચારધારા વ્યક્ત થઈ છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

3. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?

1. 1. આલવર – વૈષ્ણવ સંતો

2. 2. નયનાર – શૈવ સંતો

3. 3. વારકરી- વિઠોબા સંપ્રદાયના સંતો

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (A) 1, 2 અને 3

4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. નિર્ગુણ માર્ગી સંતોમાં તુલસીદાસ અને મીરાંબાઈનો સમાવેશ થાય છે.

2. 2. સગુણ ભક્તિધારામાં રામભક્તિ અને કૃષ્ણભક્તિ એમ બે શાખાઓ પ્રચલિત થઈ.

3. 3. સૂરદાસની વાણીમાં પુષ્ટીમાર્ગી વિચારધારા વ્યક્ત થઈ છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

5. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.

2. II. તંજાવુર એકવિધ “વિમાન’ અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.

3. III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.

A. I, II અને III

B. ફક્ત I અને II

C. ફક્ત I અને III

D. ફક્ત II અને III

Answer: (C) ફક્ત I અને III

6. નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે?

1. I. પ્રેમાનંદ ભટ્ટ

2. II. નરસિંહ મહેતા

3. III. દલપતરામ

A. ફક્ત I અને II

B. ફક્ત II

C. માત્ર II અને III

D. માત્ર I

Answer: (B) ફક્ત II

7. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. પ્રાચિનકાળથી પ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં

2. II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.

3. III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.

A. I, II અને III

B. ફક્ત I અને III

C. ફક્ત I અને II

D. ફક્ત II અને III

Answer: (C) ફક્ત I અને II

8. નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી?

A. ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા.

B. તુ કહેતા કાગદકી લેખી, મેં કહતા આંખિનકી દેખી.

C. જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની.

D. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન પેષા

Answer: (D) કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન પેષા