rishanpyq
Loading...

Exam Questions

9. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂંક કરાઈ હતી? (GAS Class‐I & GCS Class I & I)

A. સીલેક્ષ (Scylax)

B. ઝરસીઝ (Xerxes)

C. સ્ટ્રેબો (Strabo)

D. હેરોડોટસ (Herodotus)

Answer: (A) સીલેક્ષ (Scylax)

10. નીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

1. 1) ઈ.સ. 323 માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું.

2. 2) તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.

A. વિધાન 1 અને 2 બંને સાચાં

B. વિધાન 1 અને 2 બંને ખોટાં

C. વિધાન 1 સાચું અને 2 ખોટું

D. વિધાન 1 ખોટું અને 2 સાચું

Answer: (D) વિધાન 1 ખોટું અને 2 સાચું

11. શકસ્તાન (સૈસ્તાન) (Shakastan-Seistan) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ ક્યા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?

A. શંકરાચાર્ય

B. કલકાચાર્ય

C. વલ્લભાચાર્ય

D. આચાર્ય નાગાર્જુન

Answer: (B) કલકાચાર્ય