rishanpyq
Loading...

Exam Questions

1. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂંક કરાઈ હતી? (GAS Class‐I & GCS Class I & I)

A. સીલેક્ષ (Scylax)

B. ઝરસીઝ (Xerxes)

C. સ્ટ્રેબો (Strabo)

D. હેરોડોટસ (Herodotus)

Answer: (A) સીલેક્ષ (Scylax)

2. નીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

1. 1) ઈ.સ. 323 માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું.

2. 2) તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.

A. વિધાન 1 અને 2 બંને સાચાં

B. વિધાન 1 અને 2 બંને ખોટાં

C. વિધાન 1 સાચું અને 2 ખોટું

D. વિધાન 1 ખોટું અને 2 સાચું

Answer: (D) વિધાન 1 ખોટું અને 2 સાચું

3. “પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge") આ વાક્ય કોણે કહ્યુ? (GAS Class‐I & GCS Class I & I)

A. એલેક્ઝાન્ડર

B. કૌટીલ્ય

C. અશોક

D. ચંદ્રગુપ્ત મૌર્ય

Answer: (B) કૌટીલ્ય

4. મૌર્યકાળના સ્થાયત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?

A. સોમનાથ

B. સાંચીનો સ્તૂપ

C. મહાબલિપુરમ્

D. પેગોડા

Answer: (B) સાંચીનો સ્તૂપ

5. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (MCO Class III)

A. વલંદાઓ

B. ફીરંગીઓ

C. પારસી

D. ફ્રેંચ

Answer: (B) ફીરંગીઓ

6. પ્રાચીન ભારતના આક્રમણકારોના સંદર્ભે નીચેના પૈકી કયું સાચા કાલક્રમિક ક્રમમાં છે? (DRFOG CLASS-2)

A. યુનાની - શક - કુષાણ

B. યુનાની- કુષાણ - શક

C. શક - યુનાની - કુષાણ

D. શક - કુષાણ – યુનાની

Answer: (A) યુનાની - શક - કુષાણ62

7. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને ‘અવનીજનાશ્રય'નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું હતું? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Samhita Siddhant, Class-1)

A. નરસિંહવર્મન-I

B. પુલકેશી

C. વિક્રમાદિત્ય-II

D. હર્ષ

Answer: (C) વિક્રમાદિત્ય-II

8. આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ. 725 માં નાશ કરાયા બાદ ઈ.સ. 815 માં સોમનાથ મંદિરનું પુન:નિર્માણ કોણે કર્યું? (PI (unarmed), Class‐II)

A. વિક્રમાદિત્ય-II

B. નાગભટ્ટ-I

C. નાગભટ્ટ-II

D. મિહિરભોજ નાગભટ્ટ- II

Answer: (C) નાગભટ્ટ-II