Exam Questions

9. વહીવટી સુધારણા આયોગ મુજબ લોકપાલની નિમણૂંક કરે છે.

A. રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન

B. રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ

C. રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના અધ્યક્ષ

D. રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ

Answer: (B) રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ

10. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયની સ્થાપના નીચેના પૈકી કઈ સંધિના / ધારાના પરિણામ રૂપે થઈ?

A. બુડાપેસ્ટ સંધિ

B. લિસ્બન સંધિ

C. બર્ન ધારો

D. રોમ ધારો

Answer: (D) રોમ ધારો

11. નીચેના પૈકી કયો દેશ SAARC નો સભ્ય નથી?

A. નેપાળ

B. મ્યાનમાર

C. માલદીવ્સ

D. અફઘાનિસ્તાન

Answer: (B) મ્યાનમાર

12. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર કે ભારતના કોઈ ભાગ માટે ... કાયદો બનાવી શકે છે.

A. બધા રાજ્યોની સહમતિથી

B. બહુમતિ રાજ્યોની સહમતિથી

C. લાગતા-વળગતા રાજ્યોની સહમતિથી

D. કોઈપણ રાજ્યની સહમતિ વિના

Answer: (D) કોઈપણ રાજ્યની સહમતિ વિના

13. PESCO (પરમેનન્ટ સ્ટ્રક્ચર્ડ કોઓપરેશન) એક્ટ કયા વિસ્તારના દેશો સાથે સંકળાયેલું છે ?

A. પૂર્વ એશિયા

B. યુરોપીયન સંઘ

C. પૂર્વીય આફ્રિકા

D. દક્ષિણ અમેરીકા

Answer: (B) યુરોપીયન સંઘ