1. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું?
A. ઈ.સ. 1947
B. ઈ.સ. 1948
C. ઈ.સ. 1949
D. ઈ.સ. 1950
2. નીચેનામાંથી કોને પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવાઓ બદલ કૈસર-એ-હિંદ મેડલ મળ્યો હતો? (GAS,AO,GCT)
A. રવિન્દ્રનાથ ટાગોર
B. મહાત્મા ગાંધી
C. સુભાષચંદ્ર બોઝ
D. જવાહરલાલ નેહરુ
Answer: (B) મહાત્મા ગાંધી
3. ક્યા ચાર રાજ્યોએ શરૂઆતમાં 1947માં ભારતીય સંઘ સાથે સંકલિત થવાનો ઈન્કાર કર્યો હતો? (GAS,AO,GCT)
1. (1) ત્રવનકોર (તિરુવિતામકૂર) (4) જુનાગઢ
2. (2) હૈદરાબાદ (5) બરોડા
3.
(3) જમ્મુ
કાશ્મીર (6) પાલીતાણા
4. નિમ્નલિખિત સંકેતોમાંથી ખરો જવાબ પંસદ કરો
A. 1, 2, 3 અને 4
B. 2, 3, 4 અને 5
C. 3, 4, 5 અને 6
D. 2, 3, 4 અને 6
Answer: (A) 1, 2, 3 અને 4
4. ભારતની સ્વતંત્રતા બાદ “પ્રીવી પર્સ (Privy Purse)” કોની સાથે સંકળાયેલ હતા?
A. જમીનદાર
B. ભૂતપૂર્વ રાજાઓ
C. ઉદ્યોગપતિઓ
D. સ્વાતંત્ર્ય સૈનિકો
Answer: (B) ભૂતપૂર્વ રાજાઓ
5. સાબરમતી આશ્રમ'નું મુળ નામ શું હતુ?
A. ગાંધી આશ્રમ
B. સત્યાગ્રહ આશ્રમ
C. ફીનીકસ ફાર્મ
D. દાંડી આશ્રમ
Answer: (B) સત્યાગ્રહ આશ્રમ
6. નીચેનામાંથી ગાંધીજીએ લખેલા ઈતિહાસનું નામ જણાવો.
A. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
B. શિક્ષણનો ઈતિહાસ
C. સાંસ્કૃતિક ઈતિહાસ
D. 'હિંદ છોડો' ચળવળનો ઈતિહાસ
Answer: (A) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
7. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. ખેડા
2. 2. નાગપુર ઝંડા સત્યાગ્રહ
3. 3. બારડોલી
4. 4. ધરાસણા
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 1, 2 અને 3
C. ફક્ત 1, 3 અને 4
D. ફક્ત 2, 3 અને 4
Answer: (B) ફક્ત 1, 2 અને 3