Exam Questions

1. સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત વાદક હતાં?

A. સિતાર

B. મૃદંગ

C. સંતૂર

D. રવાબ

Answer: (D) રવાબ

2. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.

2. II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.

3. III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.

A. I, II અને III

B. ફક્ત I

C. ફક્ત III

D. ફક્ત I અને II

Answer: (A) I, II અને III

3. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. I. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.

2. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં.

3. 1. ભારતીય સંગીત વિષેની ચર્ચા “ઢોલસાગર” નામના સહુથી પ્રાચિન ગ્રંથમાં મળે છે.

A. I, II અને III

B. માત્ર I અને II

C. માત્ર II અને III

D. માત્ર I અને III

Answer: માત્ર I અને III

4. જોડકાં જોડો

1. I. અઝરારા ઘરાના - a. પંડીત સુધીરકુમાર સક્સેના

2. II. લખનઉ ઘરાના - b. ર્મિયા બક્ષુ ખાન

3. III. ફરુખા ઘરાના - c. હાજી વિલાયત અલીખાં

4. IV. પંજાબ ઘરાના - d. ઝાકિર હુસેન

A. I-a, II - b, III - c, IV – d

B. I-a, II - b, III - d, IV - c

C. I-d, II - c, III-a, IV – b

D. I-d, II - c, III - b, IV - a

Answer: (A) I-a, II - b, III - c, IV – d

5. ધ્રુપદ પરંપરા શુધ્ધ હિંદુ-સંગીત પરંપરા છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. એને કૃષ્ણ ભક્તિ સાથે સીધો સંબંધ છે.

2. 2. આ પરંગરાને લીધે સંગીત વધુ લોકાભિમુખ અને મનોરંજક બન્યું.

3. 3. તેનું મોગલોના દરબારમાં સ્થાન હતું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

6. નીચેના પૈકીનું કયું નવ રસોમાં નથી ?

A. હાસ્ય

B. રૂદ્ર

C. વીર

D. આનંદ

Answer: (D) આનંદ

7. ભારતીય સંગીતના રાગોમાં યમન રાગનો ઉમેરો કોણે કર્યો?

A. ગોપાલ નાયક

B. અમીર ખુશરૂ

C. સારંગ દેવ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) અમીર ખુશરૂ

8. નીચેના જૂથોને યોગ્ય રીતે જોડો.

1. a. નિખિલ બેનરજી - 1. ગીતાર

2. b. બ્રિજભૂષણ કાબરા - 2. સીતાર

3. c. પન્નાલાલ ઘોષ - 3. તબલા

4. d. અલ્લારખાન - 4. વાંસળી

A. a-1, b2, c-3, d-4

B. a4, b3, c-2, d- 1

C. a -3, b-4, c-2, d- 1

D. a-2, b-1, c-4, d-3

Answer: (D) a-2, b-1, c-4, d-3