Exam Questions

1. વૈશ્વિકીકરણની અસર હેઠળ, રાજ્યએ ની ભૂમિકા ધારણ કરી લીધી છે.

A. સુવિધા આપનાર અને નિયમનકાર

B. આંતરમાળખાના વિકાસકર્તા

C. કલ્યાણ રાજ્ય

D. સામાજીક સેવાઓ પૂરી પાડનાર

Answer: (A) સુવિધા આપનાર અને નિયમનકાર

2. ભારતમાં 'અધિકૃત ભાષા'ના દરજ્જાના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. ৭. હિંદી દેવનાગરી લિપિમાં એ ભારત સંઘની અધિકૃત ભાષા છે.

2. २. બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે.

3. 3. જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન કરે નહીં ત્યાં સુધી, ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયલયની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલશે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૧ અને 3

C. ફક્ત ૨ અને ૩

D. ૧, ૨ અને ૩

Answer: (B) ફક્ત ૧ અને 3

3. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો થી બનાવી શકે છે.

A. તમામ રાજ્યોની સંમતિ

B. બહુમતી રાજ્યોની સંમતિ

C. સંબંધિત રાજ્યોની સંમતિ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

4. ભારતની વિદેશનીતિમાં “ધી ગુજરાત ડૉકિટૂન" Gujarat Doctrine નો નિર્દોષ કરે છે.

A. પૂર્વોની નીતિ જુઓ (Look east policy)

B. પડોશી દેશો સાથે સારા સંબંધો (Good neighbouring relation)

C. સર્વગ્રાહી/વ્યાપક અણુ કેન્દ્ર સંબંધી નિઃશસ્ત્રીકરણ (Comprehensive nuclear disarmament)

D. દક્ષિણ એશિયામાં સત્તાનું સંતુલન (Balance of power in South Asia)

Answer: (B) પડોશી દેશો સાથે સારા સંબંધો (Good neighbouring relation)

5. ભારતીય વિદેશ નીતિમાં ‘ગુજરાલ સિદ્ધાંત' સૂચવે છે.

A. લુક ઈસ્ટ નીતિ (Look East Policy)

B. સારા પાડોશી સંબંધો

C. સર્વગ્રાહી અણુ નિઃશસ્ત્રીકરણ

D. દક્ષિણ એશિયામાં સત્તા-સંતુલન

Answer: (B) સારા પાડોશી સંબંધો