Exam Questions

1. ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલી પંચશીલ સંધિ અંતર્ગત નીચેના પૈકી કયું તેના પાંચ સિધ્ધાંતોમાંનું નથી?

A. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ

B. એકબીજાની આંતરિક બાબતોમાં કોઈ દખલ નહીં

C. લોકશાહી સમાજને પ્રોત્સાહન આપવું

D. એકબીજાની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને માન આપવું

Answer: (C) લોકશાહી સમાજને પ્રોત્સાહન આપવું